મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધીભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૩૬/૨૦૧૭૧૮ ગ્રંથપાલ,વર્ગ-૩સંવર્ગનીપ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી તા. ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત ડોકયુમેન્ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected / Absent)ઉમેદવારોનીયાદી નીચેઆપેલ લીન્કા ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
નોંધઃ ઉકત સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પ ર્ધાત્મતક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉપસ્થિત રહેલ અન્ય તમામ ઉમેદવારો ઉકત બંને પરીક્ષામાં મેળવેલ માર્કસની વિગતો ( MARK-SHEET ની નકલ) http://gsssbresults.in/ ની લિંક પરથી તા. ૧૫/૦૪/૨૦૧૮ થી તા. ૩૦/૦૪/૨૦૧૮ દરમ્યાન જોઇ શકશે/ ડાઉનલોડકરી શકશે. આ અંગે દરેક સંબંધિત ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબરતથા જન્મ તારીખ નાખવાની રહેશે જેની નોંધ લેવી.
|